Botad Rain | બોટાદ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, જુઓ અહેવાલ

Continues below advertisement

Botad Rain | બોટાદ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ. ખોડિયાર નગર અને અન્ય વિસ્તારો કે જ્યાં વરસાદ પડી રહ્યો છે. આ સાથે ભાવનગર રોડ વિસ્તાર, પાળિયાદ રોડ ,સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં મુસળધાર વરસાદ તો બરવાળાના છત્રીચોક, મોછી બજાર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. વાગડિયા શેરી, ખમીદાણા દરવાજા, પાટશેરીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આ સાથે ટીમલા, બેલા, ખાંભડા, સાળ. પૂર અને રામપરામાં પણ અત્યારે મૂકીને મેગરાજા વરસી રહ્યા છે. ખામીદાણા, કુંડળ, કાપડીયાળી અને રોજીદમાં પણ વરસાદ વહી રહ્યો છે. વહીયા, નાવડા અને વઢેળા ગામમાં પણ મેઘરાજા મન મૂકીને તોફાની બેટિંગ કરી રહ્યા છે. અભમાન વિભાગની આગાહીના અન્યવે આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તે આગાહીના અન્યવે અત્યારે બોટાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. બોટાદ, ગઢડા, રાણપુર અને બરાવળામાં વરસાદ વરસ્યો. ગઈકાલે પણ આ સ્થિતિ હતી તો આજે પણ બપોરના સમયે વાતરણમાં પલટો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram