Gujarat Rain | સવારથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો | ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Continues below advertisement
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે સારા ચોમાસાની શક્યતા હતી, પરંતુ જૂન મહિનાનો અડધો ભાગ પૂરો થવા છતાં રાજ્યમાં ઘણા ભાગોમાં હજુ સુધી ચોમાસું સક્રિય થયું નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ ઓછો વરસાદ છે જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. જુઓ આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ..
આજે ક્યાં વરસાદની શક્યતા છે:
- મધ્ય ગુજરાત: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ
- દક્ષિણ ગુજરાત: નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી
- ઉત્તર ગુજરાત: વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર
આવતીકાલે ક્યાં વરસાદની શક્યતા છે:
- મધ્ય ગુજરાત: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
- દક્ષિણ ગુજરાત: વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ
- ઉત્તર ગુજરાત: પંચમહાલ, દાહોદ, મહીસાગર
- સૌરાષ્ટ્ર: જૂનાગઢ
Continues below advertisement