TOP 10: કંગનાના નિવેદનનો વિવાદ પહોંચ્યો ધરપકડની માંગ સુધી, નવાબ મલિકે સાધ્યુ નિશાન
abp asmita
Updated at:
12 Nov 2021 11:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગના રાનૌતે દેશની આઝાદીને લઈને કરેલા નિવેદનનો વિવાદ ધરપકડની માંગ સુધી પહોંચ્યો છે. હવે નવાબ મલિકે કંગનાને નિશાને લીધી છે. નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કંગના નશાનો ઓવરડોઝ લઈ રહી છે.