TOP 10: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધી મળ્યા પાંચ મેડલ, પેગાસસ મુદ્દે SCમાં સુનાવણી

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને અત્યાર સુધી પાંચ મેડલ મળ્યા છે. ભારતના રવિ દહિયાએ કુશ્તીની ક્વાર્ટર ફાઈનલમાં બુલ્ગારિયાના વેન્ગેલોવને 14-4થી હરાવ્યો છે. પેગાસસ જાસૂસી કાંડ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. SCએ અરજદારને સવાલ પૂછ્યો કે,જાસૂસીના વિરોધમાં અત્યાર સુધી કેમ FIR ન નોંધાઈ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola