ટોપ 20: સૌરાષ્ટ્ર અને કચ્છમાં શીતલહેર, 4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુંગાર,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
16 Dec 2021 10:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્ર અને કચ્છમાં શીતલહેર, 4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુંગાર. આગામી દિવસોમાં કાતિલ ઠંડીનું વધશે જોર. પેપરલીક મામલે સ્પષ્ટ થયું કે,, હેડ કલાર્કની પરીક્ષાનું ફૂટ્યું છે પેપર. પેપરકાંડનો મુખ્ય આરોપી અધિકારી અથવા મોટો નેતા હોવાનો દાવો કરતા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહ.