TOP 20: ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, 1200થી વધુ નોંધાયા કેસ; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા કેસનો આંકડો સાડા બારસોને પાર પહોંચ્યો ગયો છે. ત્રણ દર્દીઓના મોત થયા છે. આ સાથે 151 દર્દીઓ સાજા થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram