TOP 20: જામનગર અને દેવભૂમિ દ્વારકામાં અનુભવાયા ભૂકંપના આચંકા, ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?

રાજ્યના જામનગર(Jamnagar) અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભૂકંપના આચંકા અનુભવાયા છે.ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 14 કિમી દૂર નોંધાયું છે.વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીંયાના વલસાડ અને પારડીમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola