ટોપ 20: જનરલ બિપિન રાવતનું નિધન, પત્ની સહીત 13 લોકોના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જનરલ બિપિન રાવતનું નિધન. પત્ની સહીત 13 લોકોના મોત થયા. ગુજરાતની 1267 પંચાયત સમરસ જાહેર. 19 ડિસેમ્બરે 9612 ગ્રામ પંચાયત માટે ચૂંટણી હાથ ધરાશે. રાજ્યમાં કોરોનાના નવા 67 કેસ દાખલ કરાયા. સુરતની સંસ્કાર ભરતી શાળામાં કોરોના કેસ સામે આવતા શાળા 7 દિવસ માટે કરાઈ બંધ.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Wife Gujarat News Election School Death ABP News State Panchayat General Bipin Rawat Deceased December ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Samaras Asmita Gujarati Sanchar ABP News