TOP 20: વરસાદને કારણે ઊભા પાકને થયું ભારે નુકસાન, ખેડૂતોની વધી ચિંતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Sep 2021 10:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો છે. તો આ તરફ સાબરકાંઠાના પોશીનામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. દાંતા તાલુકામાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.