TOP 20: ડાંગ જિલ્લામાં થઈ મેઘમહેર, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?,જુઓ મહત્વના સમાચાર

વલસાડ(Valsad)ના કપરાડા તાલુકામાં આજે પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સતત વરસતા વરસાદને લઈને વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. સુરત(Surat)માં ખાડીના પાણી ઘરોમાં ફરી વળતા સ્થાનિકોની હાલત કફોડી બની ગઈ છે. રવિવારે મુશળધાર વરસાદ વરસતા અનેક ગામો જળબંબાકાર થયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola