ટોપ 20: જામનગરનું જોડિયા ગામ જળબંબાકાર, ઘરમાં ઘુસ્યા પાણી
Continues below advertisement
જામનગરનું (Jamnagar) જોડિયા ગામ (Jodia village) જળબંબાકાર થયું છે. 8 ઇંચ વરસાદ પડતા ઘરમાં ઘુસ્યા પાણી. સુરતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો. ઠેર-ઠેર ભરાયા પાણી. (Gandhinagar Municipal Corporation) ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર શરુ કરાયો.
Continues below advertisement
Tags :
Gujarati News Rain Jamnagar Election ABP News Water Gandhinagar Municipal Corporation ABP Live Jodia Village