TOP 20: PM મોદીના જન્મદિવસ પર સૌથી વધુ વેક્સિનેશન, કેટલા અપાયા ડોઝ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના જન્મદિવસ નીમિતે આજે યોજાયેલા અભિયાન હેઠળ કોરોના રસીકરણ(corona vaccination )નો નવો રેકોર્ડ બન્યો છે. જેમાં પહેલી વખત બે કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ વેક્સિનેશનની મેઘા ડ્રાઈવ યોજાઈ હતી.
Tags :
Narendra Modi Prime Minister Gujarat Birthday Campaign Vaccination Corona Vaccination Dose New Record Megha Drive