TOP 20: નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી અંગે સસ્પેન્સ, ક્યારે અને કઈ પાર્ટીમાં જોડાશે?

Continues below advertisement

રાજકીય પાર્ટીમાં જોડાવવા મુદ્દે આજે નરેશ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મેં હજુ કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સમાજને પૂછીને આ અંગેને કોઈ  નિર્ણય લઈશ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram