વલસાડમાં રખડતા ઢોરનો ત્રાસ, બે આખલા બાખડતા લોકોના જીવ ચોંટ્યા તાળવે
13 Dec 2021 02:43 PM (IST)
વલસાડ શહેરમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. શહેરમાં ધોબી તળાવ પોલીસ ચોકી વિસ્તારમાં બે સાંઢ વચ્ચે લડાઈ થઈ હતી. જેના કારણે ભારે નુકસાન થયું હતું.
Sponsored Links by Taboola