કોરોના સંક્રમણ વધતા પોળો ફોરેસ્ટમાં જાહેર રજાઓ અને તહેવારોના દિવસે પ્રવાસીઓ પર પ્રતિબંધ

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા  સાબરકાંઠામાં આવેલા પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ ફરમાવાયો છે. આગામી એપ્રિલ માસ ના અંત સુધીના તમામ શનિવાર અને રવિવારે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જાહેર રજાઓ અને તહેવારોના દિવસે પણ પ્રવાસીઓ ને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો  છે. કોરોના સંક્રમણની સ્થિતી ને લઈ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર દ્રારા જાહેરનામું બહાર પડાયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola