સૌરાષ્ટ્રમાં સ્વૈચ્છિક લોકડાઉનથી હારશે કોરોના,વિવિધ વેપારી મંડળે કર્યો બંધનો નિર્ણય, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં વકરી રહેલા કોરોના વચ્ચે જૂનાગઢનું દાણાપીઠ બજાર આજથી બપોરે બે વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સાથે જ ઓટો મોબાઈલ્સ એસો.એ 30 એપ્રિલ સુધી સાંજના ચાર વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. તો આ તરફ અમરેલીમાં પણ વેપારી મંડળે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.