લીંબુના ભાવ વધારા અંગે વેપારીઓએ શું કર્યો દાવો?, જુઓ વીડિયો
કોરોના સંક્રમણ અને કાળઝાળ ગરમી વધતા લીંબુના ભાવમાં વધારો થયો છે. સુરતમાં એક કિલો લીંબુના ભાવ 150થી 200 રૂપિયા છે.મહારાષ્ટ્રમાં પડેલા કસમોસમી વરસાદને કારણે લીંબુના ભાવમાં વધારો થયો હોવાનો વેપારીઓએ દાવો કર્યો છે.