Arvalli Crime : અરવલ્લીના ધનસુરામાં વેપારીને માર મારીને કરાયો લૂંટનો પ્રયાસ
Arvalli Crime : અરવલ્લીના ધનસુરામાં વેપારીને માર મારીને કરાયો લૂંટનો પ્રયાસ
અરવલીના ધનસુરાના આકૃંરુદ પાસે લૂંટનો નિષ્પળ પ્રયાસ કરવામાં આવ્યો. ધનસુરા માર્કેટ યાર્ડના વેપારીને માર મારી અને લૂટનો પ્રયાસ કરવામાં આવ્યો. હુમલામાં ઈજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલ ખસેડાયો છે.અરવલ્લીના ધનસુરાના આકરુંદ ગામ પાસે ધનસુરા માર્કેટ યાર્ડમાં વેપારીને માર મારી અને લૂટવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં વેપારી ઈજાગ્રસ્થ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અન્ય એક ધટનાની વાત કરીએ તો જામનગરમાં પોલીસ ડ્રાઈવ કરી કરતી વખતે લુંટારા દિવસે લૂંટ કરી ગયા. સોસાયટીમાં મહિલાને બંધક બનાવી અને લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી ઘટના બની છે. જામનગરમાં પોલીસ ડ્રાઈવ કરતી રહી અને લૂંટારા દિવસે લૂંટ કરી ગયા. તારા મામદ સોસાયટીની આ ઘટના છે. મહિલાને બંધક બનાવી અને લૂંટ ચલાવવામાં આવી. લાખો રૂપિયાની લૂંટ ચલાવાઈ. આયુર્વેદિક દવાનું કહી લૂંટારું એ ઘરમાં પ્રવેશી અને લૂંટ ચલાવી.