Kheda: લ્યો બોલો દુર્ઘટના બાદ જાગ્યુ પ્રશાસન, બે જોખમી બ્રિજ કરાયા બંધ Watch Video
Kheda: લ્યો બોલો દુર્ઘટના બાદ જાગ્યુ પ્રશાસન, બે જોખમી બ્રિજ કરાયા બંધ Watch Video
વડોદરાના પાદરમાં થયેલા બ્રિજ અકસ્માત બાદ તંત્ર દ્વારા સલામતીના ભાગ રૂપે કામગીરી કરવામાં આવી રહી છે. શહેર તથા નદીઓ પરના બ્રિજોની તપાસ કરવામાં આવી રહી છે. જો બ્રિજની હાલત ખરાબ દેખાય તથા કોઈ જર્જરીત બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડોદરા, પંચમહાલ, અને ખેડાને જોડતો સેવાલિયા પાસેનો મહીસાગર નદી ઉપરનો જુનો બ્રિજ ભારે વાહન માટે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે.
વડોદરા, પંચમહાલ, અને ખેડાને જોડતો સેવાલિયા પાસેનો મહીસાગર નદી ઉપરનો જુનો બ્રિજ ભારે વાહન માટે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. સેવાલિયા મહીસાગર ઉપર બ્રિજ ખૂબ જ ખખડધજ અને જૂનો છે. ભારે વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે, ત્યારે હાલક ડોલક ઉપરાંત વાઇબ્રેટ થાય