રાજ્યના આ બે શહેરમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના નોંધાયા બે કેસ, બન્ને દર્દી સ્વસ્થ
Continues below advertisement
દેશમાં ડેલ્ટા પ્લસ(Delta Plus) નામનો વેરિએન્ટ આવતા ચિંતામાં વધારો થયો છે. જેમાં દેશના 12 રાજ્યોમાં આ વેરિએન્ટના કેસ નોંધાયા છે. જેમાંથી 2 કેસ ગુજરાત(Gujarat)માં પણ નોંધાયા હતા. હાલ બન્ને દર્દી સ્વસ્થ છે. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે.
Continues below advertisement