રાજ્યમાં હજુ કેટલા દિવસ કોલ્ડવેવ રહેવાની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ વીડિયો
રાજ્યમાં હજુ બે દિવસ કોલ્ડવેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.ત્રણ દિવસ બાદ ઠંડીમાં સામાન્ય ઘટાડાની શક્યતા છે. દક્ષિણ રાજસ્થાનમાં સાયકલોનિક સરક્યુલેશનના કારણે તાપમાન ગગડ્યું હતું.