રાજ્યમાં વધુ બે ધારાસભ્યોએ કોરોનાની ચેઈન તોડવા માટે કરી લોકડાઉનની માંગ,જુઓ વીડિયો
રાજ્યમાં કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને ભરત પટેલે લોકડાઉનની માંગ કરી છે. જીતુ ચૌધરીએ કહ્યું કે, કોરોનાની ચેઈન તોડવા માટે લોકડાઉન ખુબ જ જરૂરી છે.