જૂનાગઢઃ બાઈક અને મેટાડોર વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિઓના થયા મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
20 Oct 2021 04:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢના ઈવનગર પાસે મેટાડોર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે. આ ઘટના ગઈકાલે મોડી રાતે બની હતી. જેમાં બન્ને મૃતકો કાકા-ભત્રીજા હોવાનું સામે આવ્યું છે.