Gujarat Election 2021: Surat ના કામરેજમાં બે સગી બહેનોએ લગ્ન પહેલા કર્યુ મતદાન

Continues below advertisement
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. દરમિયાન સુરતના કામરેજમાં પ્રભુતામાં પગલાં માંડતા પહેલા બે બહેનોએ મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી હતી. દીપાલી અને રિદ્ધિ બંન્ને બહેનોના આજે લગ્ન છે પણ તે પહેલા મતાધિકારને પ્રાથમિકતા આપી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram