મહીસાગરના ગર્ભપાત કેસમાં વાયરલ વીડિયોમાં સામેલ બે મહિલાઓની કરાઈ ધરપકડ,જુઓ વીડિયો

Continues below advertisement

મહીસાગર(Mahisagar)ના સંતરામપુરમાં ગર્ભપાતના વાયરલ વીડિયોના કેસમાં 2 મહિલાની ધરપકડ કરાઈ છે. સંતરામપુર વઝિયા ખુંટ ગામેથી બન્ને મહિલાઓ ઝડપાઈ છે. કાળીબેન અને મુન્નીબેન નામની બે મહિલાઓની એલસીબીએ ધરપકડ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram