ઉમરપાડાઃ પાણીની તંગી દૂર કરવા માટે વનવિભાગનો નવો પ્રયાસ,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દક્ષિણ ગુજરાતમાં ભૂગર્ભજળ સતત નીચા જઈ રહ્યા છે. એવામાં ઉમરપાડા વિસ્તારમાં પાણીની તંગી દૂર કરવા માટે વનવિભાગે નવો પ્રયાસ શરૂ કર્યો છે. જેમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી વોટર લેવલ પર લાવવા માટે કામગીરી શરૂ કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Forest Department Water Scarcity Umarpada ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates New Effort