Una BJP MLA | 'ભરતી મેળો ચાલું છે, આવવાનું હોય તે આવી જાય', સરકારી કાર્યક્રમમાં નિવેદન
Una BJP MLA | ઉના ના ધારસભય કેસી રાઠોડનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ. જાહેર સભામાં કહ્યું ભરતી મેળો ચાલુ છે આવવવું હોય તે આવી જાય. નામ લીધા વિનાજ તેણે કહ્યું કે ઘણા ને આવવું છે પણ ઘણું બધું જોઈએ છે. હું ખાતો નથી ને લેતો નથી પણ એવું કહે છે પણ મૂકતા પણ નથી. પ્રધાન મંત્રી આવાસ યોજના કાર્યક્રમ ગઇ કાલે ઉનાના ત્રિકોણ બાગ ખાતે યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના અધીકરીયો હાજરી આપી હતી. ઉના તાલુકા પંચાયત પ્રમુખના ભાષણ બાદ ધારભ્ય કેસી રાઠોડે ભાષણ કર્યું હતું. આ ભાષણ માં.કેસી રાઠોડે ભરતી મેળા નો ઉલેખ કર્યો હતો.