કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં FSLની નાર્કોટેક્સ લેબનું કર્યું લોકાર્પણ, અમિત શાહ 3 દિવસ ગુજરાતનાં પ્રવાસે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ગાંધીનગરમાં (Gandhinagar) FSLની નાર્કોટેક્સ લેબનું (Narcotics Lab) લોકાર્પણ કર્યું હતું. FSL કોલેજ સ્થાપે તે માટે પ્રસ્તાવ મુકાયો છે. દેશના 7 રાજ્યોને પ્રસ્તાવ મુકાયો છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતનાં (Gujarat) પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન તેઓએ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કર્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola