Gujarat Panchayat Election 2021: કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કર્યું મતદાન

Continues below advertisement
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ મતદાન કર્યું હતું. પોતાના ૯૫ વર્ષના માતા અને પત્નિ સાથે ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં રૂપાલાએ મતદાન કર્યુ હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram