Nadiad નગરપાલિકામાં કોગ્રેસના ઉમેદવાર પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો, જુઓ વીડિયો
Continues below advertisement
નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના કૉગ્રેસના ઉંમેદવાર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. વોર્ડ નંબર ત્રણના કૉગ્રેસના ઉમેદવાર દિપક વાઘેલા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. દિપક વાઘેલાને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Continues below advertisement