Surendranagar Unseasonal Rain: ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો
સુરેન્દ્રનગરમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો વરસાદ. ચોટીલા અને મુળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાયો.