Unseasonal Rain Forecast: આવતીકાલથી ભરઉનાળે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ | Abp Asmita
Unseasonal Rain Forecast: આવતીકાલથી ભરઉનાળે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ | Abp Asmita
વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી કરી છે.. ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માવઠાની આગાહી કરી છે..31 માર્ચથી 3 એપ્રિલ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.. રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.. 31 માર્ચ નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે.. 01 એપ્રિલને અમરેલી,ભાવનગર,સુરત,
તાપી,નવસારી નર્મદા,છોટા ઉદેપુર, ડાંગ,વલસાડમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.. 02 એપ્રિલ સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, દાહોદ,ખેડા,પંચમહાલ,આણંદ,વડોદરા,બોટાદ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,છોટા ઉદેપુર,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,સંગ,વલસાડ,દમણ અને દાદરા નગર હવેલી ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે..