
Kutch Rain | કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, જુઓ અહેવાલ
Continues below advertisement
Kutch Rain | હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના વાતાવરણ આવ્યો પલટો. કચ્છમાં આજે પણ કમોસમી વરસાદ. નખત્રાણાના રવાપર વિસ્તારમાં વરસાદી ઝાપટા. ગરમી-ઉકળાટ બાદ હવામાનમાં પલ્ટો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી.
Continues below advertisement