Uttarayan 2024 | ગોધરામાં ચાઇનીઝ દોરીથી 4 લોકોને ઇજા, જુઓ અહેવાલ

Uttarayan 2024 | ઉતરાયણ પૂર્વ સંધ્યાએ જીલ્લામાં અકસ્માતની ભરમાર. સામ સામે બાઇક અથડાવાની બે ધટના બની. અકસ્માત ની ઘટના મા 6 લોકો ઇજાગ્રસ્ત. ઈજાગ્રસ્ત મા બે ની હાલત ગંભીર જણાઈ આવતાં વધૂ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા. શહેરા ના તાડવા પાટીયા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત. દાહોદ હાઇવે નાં ચંચેલાવ પાસે બે બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત. ઈજાગ્રસ્ત તમામ લોકોને 108 દવારા સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola