Uttarkashi Tunnel Rescue | ઓગર મશીનમાં આવી ગઈ ખામી, જાણો CM પુષ્કરસિંહ ધામીએ?
ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતી ડ્રોન ટેક્નોલોજી અંગે સ્ક્વોડ્રન ઈન્ફ્રા માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડના MD અને CEO સિરિયક જોસેફે કહ્યું, 'આ (ડ્રોન) એક નવી ટેક્નોલોજી છે, જે ટનલ અને અન્ય દુર્ગમ સ્થળોની અંદર જઈ શકે છે.