રાજ્યભરમાં મમતા દિવસના કારણે આજે વેક્સિનેશનની કામગીરી રહેશે બંધ,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કોરોના(Corona)ના કેસ(Case)માં સતત ઘટાડો થઈ રહ્યો છે. મમતા દિવસના લીધે આજે કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે. આવતીકાલથી ફરીથી વેક્સિનેશનની કામગીરી રાબેતા મુજબ કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Case Corona Operation Vaccination ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Mamta Diwas