રાજ્યભરમાં હવે રવિવારે નહીં મળે વેક્સિન, નાયબ મુખ્યમંત્રીએ હેલ્થ સ્ટાફ માટે શું કરી જાહેરાત?
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં સહિત રાજ્યભરમાં હવે દર રવિવારે વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે.જેનો આરંભ આજથી થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના દરમિયાન સતત કામ કરી રહેલા હેલ્થ સ્ટાફને હવે રવિવારે રજા આપવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Corona Health Staff Sunday Vaccine ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV