નિયમોની ઐસીતૈસીઃ વડોદરામાં યુવતી પાંચ સવારી એક્ટિવા લઈને રસ્તા પર નીકળી, પોલીસ પણ જોઇને રહી ગઈ દંગ
abp asmita
Updated at:
21 Feb 2022 10:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાઃ ટ્રાફિકના નિયમોની પરવાહ કર્યાં વગર એક પરિવારના પાંચ સભ્યોનો ભાર એકલે હાથે વેઠતું “ટુ વ્હીલર”, આવા ટેગ સાથે વડોદરા ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા હેડન્ડલ ઇન્સ્ટાગ્રામ પરથી એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. ટુ વ્હીલર પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતો એક મહિલાનો બાળકો સાથેનો વિડિયો વાયરલ થયો છે.