વલસાડઃ મધુબન ડેમમાં થઈ 1 લાખ 97 હજાર ક્યૂસેક પાણીની આવક, દમણગંગા નદીમાં કેટલું છોડાયું પાણી?
Continues below advertisement
દક્ષિણ ગુજરાત(South Gujarat)માં વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. વલસાડ(Valsad)માં મધુબન ડેમના 7 દરવાજાને ત્રણ મીટર સુધી ખોલી દેવાયા છે. ડેમમાંથી 1 લાખ 35 હજાર ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. ઉપરવાસમાં સતત વરસાદને પગલે ડેમમાં 1 લાખ 97 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે.
Continues below advertisement
Tags :
Valsad Water Received Madhuban Dam ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV 1.97 Lakh Cusecs