વલસાડઃ વર્કશોપમાં લાગી આગ, ફાયર ફાયટરની ટીમે આગ બુઝાવવાના પ્રયાસ કર્યા શરૂ
Continues below advertisement
વલસાડના ગુંદલાવ પાસે વર્કશોપમાં આગ લાગી છે. ઓઈલ સ્ટોરેજ રૂમમાં આ આગ લાગી છે. જેના કારણે બાઈક અને કારને પણ નુકસાન થયું છે. ત્રણ ફાયર ફાયટરની ટીમ કામે લાગી છે અને આગ બુઝાવવાના પ્રયાસ કરી રહી છે.
Continues below advertisement