વલસાડઃ અંતિમવિધી માટે લઈ જવાઈ રહેલી બાળકી અચાનક લાગી રડવા, લોકોમાં સર્જાયું કુતુહુલ
Continues below advertisement
વલસાડના ધરમપુરમાં અંતિમ વિધિ માટે લઈ જવાઈ રહેલી બાળકી અચાનક રડવા લાગતા લોકોમાં કુતુહુલ સર્જાઈ ગયુ છે. બાળકીને તાત્કાલિક ફરી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીનો જન્મ સમયે વજન ઓછો હોવાથી છ દિવસ પેટીમાં રાખવામાં આવી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Valsad Baby Funeral ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live