Kon Banse Nagarsevak: વલસાડની ઉમરગામ નગરપાલિકાના લોકોની શું છે સમસ્યા?

કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ વલસાડની ઉમરગામ નગરપાલિકાના લોકો સાથે વાતચીત કરી હતી. લોકોએ શાક માર્કેટ બનાવવાની પણ માંગ કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola