વલસાડઃ નવા વેરિયન્ટના ભયને પગલે વિદેશથી આવેલા સાત લોકોને કરાયા ક્વોરન્ટાઈન
Continues below advertisement
વલસાડમાં વિદેશથી આવેલા 7 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા વલસાડના કોસંબાની મહિલાને દમણમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. પારડીના એક જ પરિવારના ત્રણ સભ્યોને જામનગરમાં ક્વોરન્ટાઈન કરાયા છે.
Continues below advertisement