વાપીઃ નગરપાલિકાની ચૂંટણીનું આજે જાહેર થશે પરિણામ,109 ઉમેદવારોનો ફેંસલો; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
30 Nov 2021 09:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાપી નગરપાલિકાની 11 વોર્ડની 43 બેઠકો માટે આજે મતગણતરી શરૂ થવાની છે. આજે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. ભાજપ પહેલેથી જ એક બેઠક પર બિનહરીફ છે. આજે 109 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.