વાપી: GPCBએ વાઈટલ લેબોરેટર કંપનીને ક્લોઝર નોટિસ સાથે એક કરોડનો દંડ ફંટકાર્યો

Continues below advertisement
વાપી: પ્રદુષણ ફેલાવતી કંપનીઓ સામે GPCBએ લાલ આંખ કરી છે. વાઈટલ લેબોરેટર કંપનીને GPCBએ ક્લોઝર નોટિસ ની સાથે એક કરોડ રૂપિયાનો દંડ ફંટકાર્યો છે.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram