Vav By Poll 2024 : 2027માં ગુજરાતમાં ભાજપ હારશે, સુહાસિની યાદવનો દાવો
Continues below advertisement
વાવ પેટાચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ સહપ્રભારી સુહાસિની યાદવે મોટો દાવો કર્યો છે. રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. મહારાષ્ટ્ર ચૂંટણી બાદ રાહુલ ગાંધી આવી શકે છે. ગુજરાત ગુજરાત કોંગ્રેસના સહપ્રભારિ સુહાસિની યાદવનો દાવો. 2027 ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ હારશે તેવો સુહાસિની યાદવે દાવો કર્યો છે. ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી છે સુહાસિની યાદવ અને જેવોએ દાવો કર્યો કે 2027 ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ હારશે.
સુહાસિનીએ કહ્યું કે, 30 વર્ષનો લાંબો વનવાસ તમે ભોગવી રહ્યા છે. 33 વર્ષ થઈ જશે. 27માં આ વનવાસ ખતમ થઈ જશે અને કોંગ્રેસની સરકાર આવશે. માલધારીની સરકાર આવશે. કેમકે કોંગ્રેસની સરકાર હંમેશા આપના સમાજ માટે કામ કરવા માંગે છે. ગુજરાત હોય કે દેશ 2027ની જે મોટી લડાઈ છે, તે રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડાશે.
Continues below advertisement