વીર નર્મદ યુનિવર્સિટીએ કઈ કઈ જગ્યાઓ પર નિમણૂક કરવા જાહેર કર્યો પરિપત્ર?, જુઓ વીડિયો
Continues below advertisement
દક્ષિણ ગુજરાત(South Gujarat) વીર નર્મદ યુનિવર્સિટી(Veer Narmad University)એ પરિપત્ર જાહેર કર્યો છે. યુનિ.સંલગ્ન કોલેજમાં આસિસટન્ટ પ્રોફસર્સ, ટીચિંગ આસિસટન્ટની ખાલી જગ્યા પર નિમણૂક કરવા પરિપત્ર કર્યો છે. હંગામી,કરાર આધારે ભરતી કરવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે.
Continues below advertisement