વિજાપુરઃ નગરપાલિકામાં ચીફ ઓફિસરની નિમણૂક સામે BJPના સ્થાનિક નેતાઓનો વિરોધ
abp asmita
Updated at:
12 Nov 2021 04:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજાપુર નગરપાલિકામાં ચીફ ઓફિસરની નિયુક્તિ સામે ભાજપના સ્થાનિક નિતોઓએ વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા એક દશકમાં જયેશ પટેલન ચાર વખત ચીફ ઓફિસર તરીકે નિમૂણક કરાતા આ વિરોધ કરાયો છે.