રાજકીય પક્ષોના કાર્યકરો બન્યા બેકાબૂ, ભૂજ ભાજપના કાર્યાલયમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા
Continues below advertisement
કોરોના સંક્રમણ ઘટતા રાજકીય પક્ષોના કાર્યકરો બેકાબૂ બન્યા હતા. ભૂજ ભાજપ કાર્યાલયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. ભૂજ ભાજપના નવા હોદ્દેદારોના અભિવાદન સમારોહમાં કોવિડના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો.
Continues below advertisement