અમરેલીના બાબરામાં બે શખ્સોને ઢોર માર મારતો વીડિયો થયો વાયરલ,શું લાગ્યા છે આરોપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2021 02:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી(Amreli)ના બાબરા(Babra)માં બે શખ્સોને ઢોર માર મારતો વીડિયો વાયરલ થયો છે. સ્મશાનના ખાટલાની ચોરી કરવાના આરોપમાં આ ઢોર માર મરાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો અંગે એબીપી અસ્મિતા પણ પુષ્ટિ કરતું નથી.